છેતરપિંડી / આયુષ્યમાન કાર્ડ કૌભાંડઃ જયંતિ રવિએ કહ્યું- '10 હજાર કાર્ડ બ્લોક કરાયા, આ રીતે બનાવ્યા બારોબાર કાર્ડ...'

gujarat 1700 ayushman card scam ayushman bharat yojana ravi jayanti

વિશ્વની સૌથી મોટી 'આયુષ્યમાન ભારત' સ્વાસ્થ્ય યોજનામાં છેતરપિંડી થઇ હોવાનો મોટો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રીની જ મહત્વકાંક્ષી યોજનામાં તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં જ હજારોની સંખ્યામાં આ યોજનાના નકલી કાર્ડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના એક જ પરિવાર પાસે 1700 આયુષ્યમાન યોજનાના કાર્ડ મળ્યા છે. આ મામલે રાજ્યના અલગ અલગ શહેરોમાંથી નકલી આયુષ્યમાનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ