Exam / બિનસચિવાલય માત્ર 3173 જગ્યા માટે 10,45,442 પરીક્ષાર્થીઓ આપશે કસોટી

Gujarat 11 lakhs candidates gave bin sachivalay exam for 3173 post

રાજ્યભરમાં બિનસચિવાલયની 3173 જગ્યા માટે આજે 10,45,442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ આંકડો જોઈને રાજ્યમાં બેકારીની સંખ્યાનો અંદાજો આવી જાય. રોજગારી મેળવવા માટે ઘણીવાર ઓવર ક્વોલીફિકેશન વાળા ઉમેદવારો પણ આ પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ ખરેખર બેરોજગારી એ આવનારા સમયમાં તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન સર્જે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ