ગાંધીનગર / BIG NEWS: ગુજરાતના 10 હજાર ડૉક્ટર્સની હડતાળ સમેટાઈ, સરકારે માંગો પૂરી કરવાની આપી ખાતરી

Gujarat 10 thousand Doctors strike over Rushikesh Patel

છેલ્લા 4 દિવસથી ચાલતી રાજ્યના 10 હજાર ડૉક્ટરોની હડતાળ અંતે સમેટાઇ છે. આજે સાંજથી તબીબોએ હડતાળ સમેટવાનું આશ્વાસન આપ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ