બિગ્રેડ કોલ / સુરતના રઘુવર માર્કેટના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરની 40થી વધુ ગાડી ઘટનાસ્થળે

Gujarat 10 storey textile market in Surat gutted in fire

રાજ્યના સુરતમાં આવેલ રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. ઘટના સ્થળ પર હાલ 40થી વધારે ફાયર બ્રિગેડની ગાડી પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ