ચોમાસું / ગુજરાતમાં ભારે વરસાદને લઇને CM રૂપાણીની બેઠક, મેઘોને લઇને આગામી 48 કલાક છે ભારે

gujarag heavy rain cm vijay rupani meeting

ગુજરાતમાં હાલ બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદથી ઉભી થયેલી સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ