બદલી / સેનેટાઈઝર કૌભાંડમાં આરોપો બાદ આ સિનિયર અધિકારીને મહત્વના પદેથી હટાવ્યા, જુઓ કોને સોંપાયો ચાર્જ

Guj Govt transfers officer involved in sanitizer scam

ગુજરાત સરકારે સેનેટાઈઝર ખરીદીના કૌભાંડમાં વિવાદમાં સપડાયેલા ડો દરસી સુમન રતનામ IRSની બદલી કરી છે. તેઓ પાસેથી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ પદનો એડિશનલ ચાર્જ અત્યારે ડો નવનાથ કોન્ડીબા ગવહાણે IASને આપવામાં આવ્યો છે જેઓ અત્યારે ચીફ પર્સનલ ઓફિસર, હેલ્થ કમિશનર ઓફિસ, ગાંધીનગર તરીકે ફરજ બજાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ