પ્રેરણા / ગુજ. યુનિમાંથી આ મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃતમાં કર્યું પીએચડી, શિક્ષણની આ પ્રાચીન પરંપરા પર કર્યું રિસર્ચ

Guj. A Muslim student from Uni earned a PhD in Sanskrit and did research on this ancient tradition of teaching.

ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રોગ્રામમાં અભ્યાસ કરનાર સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીએ સંસ્કૃત ભાષામાં પીએચડી કર્યું છે, માત્ર એટલું જ નહીં હજુ આગળ પણ તે ભવિષ્યમાં સંસ્કૃતની અધ્યાપક બનવા માંગે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ