રેકોર્ડ / મોડાસાની નિલાંશીએ લાંબા વાળનો સર્જ્યો વિશ્વ રેકોર્ડ, લંબાઈ જાણીને દંગ રહી જશો

Guinness World Records Longest Hair On A Teenager Nilanshi Patel sayra modasa

અત્યારે શોર્ટ એન્ડ સ્ટાઇલિશ હેરનો જમાનો છે. યુવતીઓમાં લાંબા રાખવાની જગ્યાએ શોર્ટ અને સ્ટાઇલિશ વાળ રાખવાનો વધારે ક્રેઝ છે. જો કે અરવલ્લીમાં એક યુવતીએ લાંબા વાળ રાખી ગિનિસ બૂક ઓફ વર્લ્ડમાં સ્થાન બનાવી દીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ