ગિનીસ વર્લ્ડ બુક / સુરતમાં રત્નકલાકારે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક વીંટીમાં 12638 ડાયમંડ જડ્યા

Guinness World Book record Surat jeweler 12638 diamond ring

એક ડાયમંડની વીટીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળે તેવું નહીં જ સાંભળ્યું હોય. પરંતુ ડાયમંડ નગરીના એક ડાયમંડ કલાકારે કરી બતાવ્યું છે. 8 મહિનાની મહેનતમાં એવી ડાયમંડની વીંટી કંડારી છે કે, તેને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ત્યારે જાણો શું છે તે વીંટીમાં ખાસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ