BIG NEWS / મોદી સરકાર એક્શનમાં : તહેવારો માટે કડક નિયમો જાહેર, અહીં ભીડ ભેગી કરવાની પરવાનગી નહીં

Guidelines on festivals were announced

મોદી સરકાર તહેવારોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે. સરકાર દ્વારા તહેવારોને અનુલક્ષીને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા જે પણ રાજ્યોમાં 5 ટકા વધારે પોઝિટિવીટી રેટ છે ત્યા ભીડ એકઠી ન થવા આદેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ