સાવધાન / હવે બાઈક ચલાવનારા અને પાછળ બેસનારા ચેતી જજો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

guidelines mandatory for all motorbikes to have handholds and saree guards

કેન્દ્ર સરકારે માર્ગ સલામતી માટેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જ્યારે અમુક નિયમો બનાવવામાં આવ્યાં છે. હાલમાં જ મંત્રાલયે ટુ વ્હીલર માટેના સવારી કરનારા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ