આમ હોઈ કાંઈ / બાળકો ઘરમાં ગાળો બોલી શકે પણ તેના માટે ચાર્જ ચુકવવો પડશે, મમ્મીએ બનાવી ગાઈડલાઈન

guidelines issued for kids by a mother went viral on tiktok

એક માતાએ પોતાના બાળકો માટે એવી ગાઈડલાઈન તૈયાર કરી છે, જેના કારણે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા છંછેડાઈ ગઈ છે. ગાઈડલાઈનમાં ઘરમાં ગાળો બોલવાથી લઈને રેંટ આપવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ