અલર્ટ / ગુજરાતમાં કાતિલ ઠંડીને લઇને થઇ જાવ તૈયાર! હવામાન વિભાગે કરી આગાહી

guiarat heat cold wave weather department

ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બીજી તરફ કાતિલ ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફેબ્રુઆરી સુધી ઠંડીનો અહેસાસ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ