લાલ 'નિ'શાન

દિલ્હી / ગુડિયા ગેંગરેપ કેસમાં કોર્ટે મનોજ શાહ અને પ્રદીપ કુમારને દોષિત જાહેર કર્યા, 30 જાન્યુઆરીએ સજાનું થશે એલાન

gudiya gang rape case court holds pradeep kumar and manoj shah guilty

દિલ્હીના બહુચર્ચિત ગુડિયા ગેંગરેપ કેસમાં પૉક્સો કોર્ટે આરોપી પ્રદીપ કુમાર અને મનોજ શાહને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ 30 જાન્યુઆરીએ બાળકી સાથે બળાત્કાર મામલામાં આરોપીઓની સજાનું એલાન કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ