VIDEO  / ભાજપ ભેગો નહીં જાઉં તેની ખાતરી, પણ જો કોંગ્રેસ છોડું તો...': ચૂંટણી ટાણે લલિત વસોયાનો મોટો ધડાકો

Guaranteed not to join BJP, but if Congress leaves...': Lalit Wasoya

ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભામાં લલિત વસોયાએ કહ્યું હતું કે, હું કોંગ્રેસ નહીં છોડુ જે દિવસે છોડીશ ત્યારે ઘરમાં બેસી જઇશ પણ ભાજપ ભેગો તો નહીં જ જાવ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ