નવા નિયમ / ગુજરાતમાં 8 મનપા સિવાય તમામ શહેરો કર્ફ્યૂ મુક્ત, જાણો કઈ જગ્યાઓ ખોલવા આપી મંજૂરી

guajrat governments gives more relaxation in covid 19 rules in state

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા છે, જેમાં હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ