ખુશખબર / CM રુપાણીએ સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ, 5 લાખથી વધુને મળશે લાભ

Guajrat government employee diwali gift

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. સરકારે 5 લાખથી વધુ કર્મચારીઓને 10 હજાર રુપિયા એડવાન્સ ફેસ્ટિવલ પેટે વગર વ્યાજે આપશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ