મહામારી / રાજકોટ પહોંચ્યા સીએમ વિજય રૂપાણી, મેરેથોન બેઠકોનો દોર શરુ

ગુજરાતમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે CM વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. આ બેઠકમાં DyCM નીતિન પટેલ પણ સાથે ઉપસ્થિત છે. રાજકોટમાં સીએમ કોરોના મુદ્દે તાબડતોડ બેઠકો કરી રહ્યા છે જેમાં કલેક્ટર કચેરી અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, કમિશનર, DDO હાજર છે. જયારે મેયર, રાજકોટના ધારાસભ્યો સાથે પણ બેઠક થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ