સંશોધન / GTU વિક્સાવશે એવી ટેક્નોલોજી જે બાદ સમગ્ર દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો, દેશને મળશે સ્વદેશી ટેક્નોલોજી  

GTU to develop technology that will make Gujarat famous all over the world, the country will get indigenous technology

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી હવે સ્વદેશી 5G ટેક્નોલોજી વિક્સાવશે સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ