આયોજન / GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ત્રીજા તબક્કાની પરીક્ષાને લઇને કરવામાં આવી જાહેરાત

GTU third phase online exam student

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિ પર સૌથી વધારે અસર જોવા મળી છે. ત્યારે GTU દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે વિધાર્થીઓમાં ઓનલાઇન પરીક્ષા આપવાની ડિમાન્ડ વધી છે. ત્યારે ઓનલાઇન પરીક્ષા માટે સંમતિ આપનારની 21 સપ્ટેમ્બરે પરીક્ષા યોજાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ