એલાન / GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષાને લઇને કરવામાં આવી જાહેરાત

GTU online and offline exam for student in gujarat

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિ પર સૌથી વધારે અસર જોવા મળી છે. માર્ચ મહિનાથી કોરોનાના કારણે ગત વર્ષે પણ રાજ્યમાં કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે હવે GTU દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઇ પહેલા ઓનલાઇન પરીક્ષા પુરી કરાશે. જેમાં MCQ ફોર્મેટની પરીક્ષા 70 માર્કની હશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ