ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / કોરોના મહામારીના કારણે GTU બાદ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ

GTU and Gujarat University exams postponed coronavirus

કોરોના વાયરસના કારણે દેશમાં શૈક્ષિણક કાર્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે શાળાઓતો શરૂ કરવાનું મોકૂફ રખાયું છે. ત્યારે હવે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ