IPL 2022 / GT નંબર વન રહેશે, પાંચ ટીમની આશા ખતમ, ત્રણ સ્થાન માટે ચાર ટીમમાં જંગ

GT will be number one, five teams hopeless, four teams fighting for three places

હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાત ટાઇટન્સનું આઇપીએલ-2022ના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેવું નક્કી થઈ ગયું. આઇપીએલ-2022ના 63મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને ગઈ કાલે 24 રનથી હરાવી દીધું. આથી નક્કી થઈ ગયું કે હવે કોઈ પણ ટીમ 20 પોઇન્ટ સુધી પહોંચી શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ