IPL 2022 / ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની પ્રથમ IPLમાં બન્યું ચેમ્પિયન, હાર્દિક બન્યો હીરો

GT vs RR Final IPL 2022 Gujarat Titans Won by 7 Wicket

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ગુજરાત ટાઈટન્સની ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ