માઠા સમાચાર / GST સ્લૈબમાં થશે મોટો ફેરફાર: જીવન જરૂરિયાતની આટલી વસ્તુઓના ભાવ વધી જશે, તૈયાર રહેજો

gst slab may be changed next month many goods like sugar oil medicines urea dap expensive

કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળેલી છે, ત્યારે આવા સમયે જનતા પર મોંઘવારીના એક પછી એક ડામ આવતા રહે છે, જો કે, હવે ફરી એક વાર માઠા સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ