GOOD NEWS / મોંઘવારીમાં સરકારને મોટી રાહત: સતત ત્રીજા મહિને શાનદાર રહ્યું GST કલેક્શન, 1.40 લાખ કરોડને પાર થયો આંકડો

gst revenue collection in may sees 44 percent rise comes in at rs 140885 crore

GSTના મોર્ચે ફરી એક વાર સરકારને ભારે ભરખમ કલેક્શન થયું છે. આ સતત ત્રીજા મહિનો છે, જ્યાં સરકાર માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ