ફેરફાર / 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યો છે આ નિયમ, 94 લાખથી વધુ લોકોને થશે અસર

gst return new rules gst returns may ease compliance from january 1 gst sales returns quarterly sales return

નાના કારોબારીઓને રાહત આપવા માટે સરકાર સેલ્સ રિટર્નમાં કેટલાક ખાસ પગલાં ઉઠાવવાની તૈયારીમાં છે. તેના આધારે માલ અને સેવાકર પ્રક્રિયાને સરળ કરાશે. આ નવી પ્રક્રિયામાં પાંચ કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનારા નાના કારોબારીઓને આવનારા વર્ષે જાન્યુઆરીથી માત્ર 4 સેલ્સ રિટર્ન ફાઈલ કરવાના રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ