Ek Vaat Kau / તમે રોજ ઉપયોગ કરો છો તે આટલી વસ્તુઓ થઇ ગઈ મોંઘી

નવું વર્ષ સામાન્ય લોકો માટે મોંઘવારીના મલ્ટીપલ ડોઝ લઈને આવી રહ્યુ છે. 1 જાન્યુઆરીથી કેટલીક વસ્તુ અને સર્વિસેઝ પર ટેક્સ વધવા જઇ રહ્યો છે. અત્યાર સુધી ટેક્સના દાયરાથી બહાર રહેલી કેટલીક વસ્તુ અને સર્વિસેઝને પણ હવે ટેક્સેબલ બનાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ લોકોના ખિસ્સા પર ભારે પડવાની છે, ત્યારે જાણો કઇ વસ્તુઓ થઇ જશે મોંઘી, આ અંગે તમામ માહિતી જાણી લો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ