રેડ / ભાવનગરમાં બોગસ બિલિંગ કરતી 48 શંકાસ્પદ પેઢીઓ પર GSTના દરોડા, એકસાથે 9 ટીમોએ સપાટો બોલાવતા ફફડાટ

GST raids 48 suspicious firms doing bogus billing in Bhavnagar

SGSTની 9 ટીમો દ્વારા 3 જિલ્લાની 48 જેટલી શંકાસ્પદ પેઢીમાં તપાસ, કરોડોના બોગસ બિલો ઇશ્યુ કર્યા હોવાનું ખૂલ્યું 

બ્રેકિંગ ન્યૂઝ