પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનિલને 13 કરોડ રૂપિયા ભરવાની નોટીસ

By : hiren joshi 05:11 PM, 14 September 2018 | Updated : 05:11 PM, 14 September 2018
રાજકોટઃ પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇને નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્દ્રનિલનાભાઇ દિવ્યનિલને 13 કરોડ રૂપિયા ભરવાની નોટીસ આપવામાં આવી છે. GST વિભાગ દ્વારા દિવ્યનિલને નોટિસ ફટકારાઇ છે.   

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનિલને GST વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં 13 કરોડ રૂપિયા ભરવા માટે નોટીસ અપાતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
  મહત્વનું છે કે, દિવ્યનિલના ભાઇ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઇન્દ્રનિલ રાજકોટથી ચૂંટણી લડી ચૂક્યા છે. જેમના ભાઇ દિવ્યનિલને નોટિસ ફટકારવામાં આવી છે.Recent Story

Popular Story