નિવેદન / નિર્મલા સીતારમણએ કહ્યું- GSTમાં ક્ષતિ છે, પરંતુ હવે આ એક કાયદો છે

GST May Have Flaws, But It's The Kanoon Finance Minister Nirmala Sitharaman

વસ્તુ અને વેપાર કર (GST) ને લઇને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું તમામ મુશ્કેલીઓ હોવા છતાં હવે આ કાયદો છે, તેનું પાલન દરેક લોકોએ કરવાનું છે. નાણામંત્રીએ કહ્યું GSTમાં ક્ષતિ છે, જેનાથી લોકોને પરેશાની થઇ રહી છે, પરંતું હવે આ એક કાયદો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ