યોજના / મોદી સરકારનો અનોખો પ્રયોગ : સરકારનો આ ટાર્ગેટ પૂરો કરવા રૂ.1 કરોડના ઈનામની સ્કીમ

gst lottery govt plans rs 10 lakh rs 1cr worth offers encourage customers to take bills purchases cbic

પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એડી ચોટીનું જોર લગાવાયા બાદ પણ માલ અને સેવા કર (GST) કલેક્શન થઇ શક્યું નથી. ત્યારે આ સ્થિતિમાં સરકાર તરફથી એક ખાસ પહેલ કરવામાં આવી છે. સરકારે જીએસટી (GST) લૉટરી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના ઇનામોની જાહેરાત કરવામાં આવશે.   

બ્રેકિંગ ન્યૂઝ