ફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત

gst e invoice bill compulsory

જો તમે જીએસટી ભરતા હો તો નવી પદ્ધતિથી બિલ બનાવવું પડશે. જીએસટી માટે સરકાર હવે ઇ-ઇન્વોઇસ બિલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. ૧ એપ્રિલ, ૨૦૨૦થી ઇ-ઇન્વોઇસ સિસ્ટમ અનિવાર્ય બની જશે. ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આ સિસ્ટમ ફરજિયાત બની જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ