કાર્યવાહી / ટેકસચોરી મામલે ગુજરાતનાં 19 પેટ્રોલપંપ માલિકો સામે GST વિભાગની તવાઈ, હિસાબી ચોપડા અને ડિજિટલ ડેટા જપ્ત

gst department raids on petrol pumps in gujarat news

GST વિભાગે રાજ્યના 15થી વધુ પેટ્રોલ પંપો વિરૂદ્ધ તપાસ હાથ ધરતા પંપ માલિકો પૂરતો ટેક્સ ન ભરતા હોવાનું સોફ્ટવેરમાં ઝડપાયું.

બ્રેકિંગ ન્યૂઝ