રેડ / રાજ્યના 282 સ્થળો પર GST વિભાગના દરોડા, 6 હજાર 30 કરોડના બોગસ વ્યવહારો ઝડપાયા

GST department raids at 282 locations in gujarat

રાજ્યના અનેક સ્થળો પર GST વિભાગે દરોડા પાડ્યા છે. રાજ્યના કુલ 282 સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 6 હજાર 30 કરોડના બોગસ બીલિંગના વ્યવહારો ઝડપાયા છે. જેમાં કુલ 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ