દરોડા / સુરતમાં 13 પેઢીઓ પર GST વિભાગના દરોડા, કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ છેતરપીંડીની આશંકા

GST department raid in surat on chemical ceramics and textiles industry

સુરતમાં 13 પેઢીઓ ઉપર GST વિભાગે દરોડા પાડ્યા છે. શહેરમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે બોગસ બીલિંગની આશંકાઓ સેવાઈ રહી છે. આ હિસોબોની ઘાલમેલમાંથી કરોડના કૌભાંડની મહેક આવી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x