કાર્યવાહી / સુરતમાં સતત બીજા દિવસે GST વિભાગના દરોડા, 28 પેઢીઓમાં ચાલી રહી છે કાર્યવાહી

GST Department Continues raid second day

સુરતમાં સતત બીજા દિવસે GST વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે સુરતમાં આજે પેઢીઓમાં ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે.  જેમાં GST વિભાગે સુરતની 28 પેઢીઓમાં દરોડા પાડયા છે. ગઇકાલે પણ GST વિભાગ દ્વારા શહેરમાં 20થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ