એક્શન / અમદાવાદમાં અધધધ.... રૂ. 2435 કરોડનું GST કૌભાંડ ઝડપાતા હડકંપ, 7259 કરોડ સુધી આંકડો જાય તેવી એજન્સીને શંકા

GST department action Bharat Soni big GST scam Ahmedabad

અમદાવાદમાં મોટું GST કૌભાંડ પકડાયું છે. આજની GST વિભાગની કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડી 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ