અર્થતંત્ર / ઇકોનોમિક ગ્રોથ માટે GSTમાં 25 ટકા ઘટાડો કરવાની જરૂર : એસોચેમ

gst cut necessary for economic growth and 5 trillion dollar target says assocham

ઉદ્યોગ મંડળ એસોચેમે સરકારને અપીલ કરી છે કે આર્થિક મંદીને દૂર કરવા માટે સરકારે આવતા છ મહીના માટે GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવો જોઇએ. તેનાથી રોકાણ અને માંગમાં તેજી આવશે. એસોચેમે એમ પણ કહ્યું કે, સરકારે હાલ વધતા રાજકોષિય ખર્ચ વિશે વધારે ન વિચારવું જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x