મોટા સમાચાર / બ્લૅક ફંગસની દવા અને કોવિડ રાહત સામગ્રી પર ટૅક્સ નહીં લાગે, GST કાઉન્સિલમાં લેવાયો નિર્ણય

gst council meeting nirmala sitharaman make big announcements

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 43મી બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 7 મહિના બાદ થઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ