GST / મોંઘવારીમાં વધુ એક ખરાબ સમાચાર આવી શકે છે, આ વસ્તુઓ પર ફરીથી લાગી શકે છે ટૅક્સ

gst council meeting in december 2019 gst council 37th meeting know everything

GST કાઉન્સિલ ( GST Council Meeting )ની આગામી બેઠકમાં મોટાં નિર્ણયો લેવામાં આવી શકે છે. સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી મુજબ, કમાણી વધારવા માટે કેન્દ્ર સરકાર GST મુક્ત વસ્તુઓ અને સેવાઓ (GST Rate List) પર પણ ટૅક્સ લગાવવાના સંકેત આપ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ