માર્કેટ / નાણામંત્રીની કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાતથી જ શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 1300 પોઈન્ટ વધ્યો

gst council meet today share market sensex nifty bse nse rupee

કેન્દ્ર સરકારની આ જાહેરાતની સાથે જ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. જાહેરાતની થોડીક મીનિટો બાદ જ શેર બજારમાં 1300 અંકથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ