બેઠક / GST કાઉન્સિલની 20 જૂને મળશે બેઠક, ચોરી રોકવા લેવાશે આ મોટો નિર્ણય

GST Council to meet on 20 June, may fix Rs50 cr turnover threshold for e-invoice

20 જૂને મોદી 2.0 સરકારના બીજા કાર્યકાળમાં GST કાઉન્સિલની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં નાણા મંત્રાલય કંપનીથી કંપની (B2B) વચ્ચે વેપાર માટે કેન્દ્રીકૃત સરકારી પોર્ટલ પર ઇ-ઇન વોઇસ (e-Invoice) ઉભું કરવાના પ્રસ્તાવિત વ્યવસ્થા પર વિચાર કરી શકે છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ