નિર્ણય / હોટલના રૂમનું ભાડું થશે સસ્તું, સરકારે GST દરમાં કર્યો ઘટાડો

gst Council cuts tax rate on hotel room tariffs

અર્થવ્યવસ્થામાં મંદીની અસર વચ્ચે આજે ગોવામાં GST કાઉન્સિલની મહત્વની બેઠક મળી હતી. જેમાં હોટલ ઈન્ડસ્ટ્રીને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં 7500 રૂપિયાથી વધારાના હોટલ ભાડા પર હવે 18 ટકા જીએસટી નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે જે 7500 ઓછાં ભાડા પર 12 ટકા GST લાગૂ કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ