બિઝનેસ / GST સ્લેબમાં કરવામાં આવી શકે છે ફેરફાર, આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી

GST Council Begins Rate Review Amid Revenue Issues

કેન્દ્ર સરકાર જલ્દી GST ના સ્લેબમાં બદલાવ કરવાનો વિચાર કરી રહી છે. જીએસટી કાઉન્સિલ GST માં મળી રહેલા મહેસૂલને વધારવા માટે કેટલીક જરૂરિયાતની વસ્તુ પર GST નો દર 5 ટકાથી વધારીને 6 ટકા કરવાની યોજના બનાવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ