GST 2019 / ગોવામાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક, ઉદ્યોગ અને ઓટો સેક્ટર પર રહેશે નજર, મળી શકે છે રાહત

GST Council 37 meet at Goa May Review Rates on Hotels auto and biscuits sectors

મંદ પડેલી અર્થવ્યવસ્થાની ધીમી ગતિ વચ્ચે આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક ગોવામાં યોજાવવાની છે. જેમાં ઓટો સેક્ટરને રાહત મળવાની આશા છે અને સાથે જ હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ થોડી રાહત મળશે તેવા સંકેત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ