અર્થતંત્ર / આનંદો! અર્થતંત્ર પાટે ચડી રહ્યું હોવાના સંકેત; GST કલેક્શનમાં 8 મહિનાઓ સૌથી મોટો ઉછાળો; જાણો ઓક્ટોબરના આંકડા

GST collections cross 1 lakh crore in Oct for first time in 8 months

GST કલેક્શનમાં ઓક્ટોબરમાં 8 મહિનાનો સૌથી મોટો ઉછાળો થયો છે. ઓક્ટોબરનું GST કલેક્શન 1.05 લાખ કરોડ  પહોંચ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ