GST / સરકાર માટે સારા સમાચાર, ડિસેમ્બરમાં 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું GST કલેક્શન

gst collection updates latest gst announcements gst collection cross rs 1 lakh crore in december

અર્થવ્યવસ્થાના મોરચે તમામ નકારાત્મક સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને એક સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ