GST / મંદી વચ્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, નવેમ્બરમાં GST કલેક્શનમાં થયો વધારો

gst collection up 6 percent in november to rs 103 lakh crore

જીએસટી કલેક્શન (GST Collection) ના મોરચે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. સતત બે મહીના સુધી લક્ષ્યથી ઓછુ રહ્યા બાદ નવેમ્બર મહીનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. નવેમ્બર મહીનામાં કુલ જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ