GST / સરકારને વધુ એક ઝટકો, GST કલેક્શનમાં આંચકાજનક ઘટાડો, જાણો આંકડો

gst collection in october 2019 gst collection in october at 95380 cr rupees shortfall below 1 lakh crore

આર્થિક મંદીની વચ્ચે ઓક્ટોબર મહીનામાં જીએસટી કલેક્શન (GST Collection) 1 લાખ કરોડ રૂપિયા ઓછુ રહ્યું છે. સપ્ટેમ્બરની તુલનામાં જીએસટી કલેક્શન 91916 કરોડ રૂપિયાથી વધીને 95,380 કરોડ રૂપિયા થઇ ગયું છે. ગત વર્ષે ઓક્ટોબરની તુલનામાં આ 1 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 95,380 કરોડ રૂપિયા રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ